News Continuous Bureau | Mumbai Asteroidsનવી સ્ટડી અનુસાર, શુક્ર ગ્રહની આસપાસ છુપાયેલા કેટલાક એસ્ટરોઇડ્સ ( Asteroids ) ભવિષ્યમાં પૃથ્વી માટે ખતરો બની શકે છે. આ એસ્ટરોઇડ્સ એવા છે જે શુક્ર સાથે સૂર્યની પરિક્રમા કરે છે પણ તેની કક્ષામાં નથી. તેઓ 140 મીટરથી મોટા છે અને કોઈ પણ મોટા શહેરને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. Asteroids : એસ્ટરોઇડ્સ વિઝિબ્લીટી :… Continue reading Asteroids :એસ્ટરોઇડ્સ નો જૂથ આવી રહ્યો છે શુક્ર ગ્રહ તરફથી, પૃથ્વી માટે ઊભો થયો છે મોટો ખતરો
