News Continuous Bureau | Mumbai Devendra Fadnavis: વર્સોવા-વિરાર સી બ્રિજ (Versova- Virar Sea Bridge) માં અડચણો દૂર થાય તેવા સંકેતો મળી રહ્યા છે. નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) ને જાપાન સરકાર (Japan Government) દ્વારા ખાતરી આપવામાં આવી છે કે અટલ બિહારી વાજપેયી મેમોરિયલ મુંબઈ ટ્રાન્સહાર્બર લિંક (MTHL) પ્રોજેક્ટની તર્જ પર આ પ્રોજેક્ટ માટે JICAને નાણાકીય સહાય મળશે.… Continue reading Devendra Fadnavis: મુંબઈકર માટે સારા સમાચાર… જાપાનના સહયોગથી પૂર્ણ થશે આ મહત્ત્વનો પ્રોજેક્ટ.. દેવેન્દ્ર ફડણવીસે આપ્યું આ મોટું નિવેદન.. જાણો શું છે આ સંપુર્ણ મામલો …
