News Continuous Bureau | Mumbai Rahul Gandhi Stock: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માત્ર રાજકારણમાં જ સક્રિય નથી. તેઓ એક સારા રોકાણકાર પણ છે. તેમણે અનેક કંપનીઓના શેરોમાં રોકાણ કર્યું છે. તેમના પોર્ટફોલિયોમાં રહેલી વર્ટોઝ એડવર્ટાઇઝિંગે છેલ્લા કેટલાક દિવસોમાં સારો દેખાવ કર્યો છે. કંપનીનો શેર 5 ટકા વધ્યો છે. શેરના ( Stock Market ) વધારાને કારણે તે… Continue reading Rahul Gandhi Stock: આ કંપનીએ રાહુલ ગાંધીને કર્યા માલામાલ, શેરની સંખ્યામાં થયો આટલા ગણો વધારો!.. જાણો વિગતે..
