News Continuous Bureau | Mumbai પશ્ચિમ એશિયામાં જારી સંઘર્ષ અને સમુદ્રી માર્ગો પર વધતા જોખમો વચ્ચે ભારત માટે મોટા અને આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. ભારતનું વધુ એક વિશાળ એલપીજી ટેન્કર ‘ગ્રીન સાન્વી’ (Green Sanvi) સ્ટ્રેટ ઓફ હોર્મુઝને સફળતાપૂર્વક પાર કરી ભારત તરફ આગળ વધી રહ્યું છે. શિપ-ટ્રેકિંગ પ્લેટફોર્મ ‘વેસેલફાઇન્ડર’ (VesselFinder) મુજબ, યુદ્ધ શરૂ થયા પછી આ સાતમું ભારતીય… Continue reading Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
