News Continuous Bureau | Mumbai Jaya Bachchan and Waheeda Rehman: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલ નું 14 નવેમ્બરે 98 વર્ષની ઉંમરે નિધન થયું હતું. તેમના નિધન બાદ મુંબઈમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જયા બચ્ચન અને વહિદા રહમાન સહિત અનેક સ્ટાર્સ હાજર રહ્યા. જયા બચ્ચન સફેદ સલવાર-સૂટમાં અને વહિદા રહમાન કાળી ફ્લોરલ સાડીમાં દેખાયા. બંનેએ એકબીજાને ગરમ જોશીથી… Continue reading Jaya Bachchan and Waheeda Rehman: કામિની કૌશલ ની પ્રાર્થના સભામાં જયા બચ્ચન અને વહિદા રહમાન એ આપી હાજરી, દિગ્ગ્જ અભિનેત્રી ને આપી શ્રદ્ધાંજલિ
