News Continuous Bureau | Mumbai Candidates Tournament: ભારતીય ગ્રાન્ડમાસ્ટર વિદિત ગુજરાતીએ છેલ્લી મેચમાં મળેલી હાર બાદ જોરદાર વાપસી કરી હતી અને રવિવારે કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટના નવમા રાઉન્ડમાં અમેરિકાના બીજા ક્રમાંકિત હિકારુ નાકામુરાને પરાજય આપ્યો હતો. ડી ગુકેશ અને આર પ્રજ્ઞાનંદ વચ્ચેની અખિલ ભારતીય મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. જ્યારે અન્ય કોઈપણ મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. રશિયાના ઇયાન… Continue reading Candidates Tournament: ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિદિત ગુજરાતીની મોટી છલાંગ, નાકામુરાને ફરિ હરાવી, ટુર્નામેન્ટમાં પહોંચ્યો આ સ્થાને..
