News Continuous Bureau | Mumbai Vidyut Jammwal: બોલિવૂડ અભિનેતા વિદ્યુત જામવાલ તેની ફિટનેસ માટે જાણીતો છે. હાલ અભિનેતા તેની આગામી એક્શન ફિલ્મ ‘ક્રેક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન વિદ્યુત જામવાલ નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે ટ્રેન ની છત પર સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3:… Continue reading Vidyut Jammwal: વિદ્યુત જામવાલે ટ્રેન ની છત પર કર્યો ખતરનાક સ્ટંટ, વિડીયો જોઈ તમારા પણ ઉડી જશે હોશ
