News Continuous Bureau | Mumbai Thalapathy Vijay: થલપતિ વિજયે તેના દાયકાઓ લાંબા શાનદાર અભિનય પ્રવાસનો અંત લાવવાની જાહેરાત કરી છે. તાજેતરમાં મલેશિયામાં તેની છેલ્લી ફિલ્મ ‘જન નાયકન’ ના ઓડિયો લોન્ચ ઈવેન્ટ દરમિયાન વિજય સ્ટેજ પર પોતાની લાગણીઓ રોકી શક્યો નહોતો. તેણે ભીની આંખે જણાવ્યું કે સિનેમા છોડવું તેના માટે કેટલું મુશ્કેલ છે અને તેણે પોતાની આ અંતિમ ફિલ્મને ‘પીડાદાયક’… Continue reading Thalapathy Vijay: હવે રૂપેરી પડદે નહીં જોવા મળે થલપતિનો જાદુ! ભાવુક વિદાય લેતા વિજયે કહ્યું- ‘તમારો પ્રેમ હંમેશા યાદ રહેશે’.
