News Continuous Bureau | Mumbai Vijay Rashmika Wedding: લાંબા સમયની અટકળો બાદ આખરે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડા અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાનાએ પોતાના સંબંધો પર મહોર મારી દીધી છે. રવિવારે આ કપલે સત્તાવાર નિવેદન જારી કરીને પોતાના લગ્નની જાહેરાત કરી હતી, જેને તેમણે ‘વિરોષના લગ્ન’ નામ આપ્યું છે આ કપલ હૈદરાબાદ એરપોર્ટ પર ઉદયપુર જવા રવાના થતા જોવા મળ્યું… Continue reading Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
