News Continuous Bureau | Mumbai Vijay Varma Struggle: ‘ગલી બોય’, ‘ડાર્લિંગ્સ’ અને ‘દહાડ’ જેવી ફિલ્મોમાં અભિનય કરનાર વિજય વર્મા તાજેતરમાં રિયા ચક્રવર્તીના ટોક શોમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના જીવનના સંઘર્ષ, ડિપ્રેશન, અને કરિયર વિશે ખુલ્લેઆમ વાત કરી. વિજયએ જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે સિમ કાર્ડ્સ વેચીને ગુજરાન કરવું પડ્યું હતું. આ સમાચાર પણ વાંચો : Shahrukh… Continue reading Vijay Varma Struggle: સિમ કાર્ડથી સિલ્વર સ્ક્રીન સુધી,વિજય વર્માનો જીવનસંઘર્ષ, જાણો અભિનેતા બનવા માટે તેણે કેટલી મહેનત કરી
