News Continuous Bureau | Mumbai મુંબઈમાં કૃષ્ણ જન્માષ્ટમી(Krishna Janmashtami) પર દહીહાંડી ઉજવણી(Dahihandi celebration) દરમિયાન 111 ગોવિંદા ઘાયલ(Govinda injured) થયા હતા. આ ઘાયલ ગોવિંદાઓમાના એક 24 વર્ષીય સંદેશ દળવીનું સારવાર દરમિયાન ગત રાતે નિધન થયું છે. ગોવિંદા સંદેશે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં(Nanavati Hospital) અંતિમ શ્વાસ(last breath) લીધા. દરમિયાન દહીહાંડીનું આયોજન(Organizing Dahihandi) કરનાર આયોજકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. વિલેપાર્લે… Continue reading મુંબઈમાં દહીંહાંડી દરમિયાન પ્રથમ મોત- માથા પર ગંભીર ઈજાને કારણે તોડ્યો દમ- આ લોકો સામે નોંધાયો કેસ
