News Continuous Bureau | Mumbai Panguni Uthiram festival: તમિલનાડુના ( Tamil Nadu ) વિલ્લુપુરમ મંદિરમાં એક ધાર્મિક કાર્યક્રમમાં માત્ર 9 લીંબુ 2.36 લાખ રૂપિયામાં વેચાયા હતા. આટલા પૈસામાં લીંબુનો પૂરો બગીચા ખરીદી શકાય છે. તો આ લીંબુ આટલા ઊંચા ભાવે કેમ વેચાયા. વાસ્તવમાં, ભગવાન મુરુગનની મૂર્તિ પાસે ભાલા પર આ લીંબુ ( Lemon ) અર્પણ કરવામાં આવે છે. ભાલા… Continue reading Panguni Uthiram festival: તામિલનાડુના આ સ્થળે માત્ર માત્ર 9 લીંબુ 2.36 લાખમાં વેચાયા, કેમ છે આટલી કિંમત?
