News Continuous Bureau | Mumbai Vinod Khanna’s Spiritual Journey: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા વિનોદ ખન્ના પોતાના જમાનાના સૌથી મોંઘા અને સફળ કલાકારોમાંના એક હતા. જોકે, જ્યારે તેમનું કરિયર ટોચ પર હતું, ત્યારે જ તેમણે અચાનક ફિલ્મી દુનિયા છોડીને ઓશોના શરણમાં જવાનો નિર્ણય કરીને સૌને ચોંકાવી દીધા હતા. તાજેતરમાં તેમની બીજી પત્ની કવિતા ખન્નાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિનોદ ખન્ના… Continue reading Vinod Khanna’s Spiritual Journey:પીક કરિયરમાં બધું જ ત્યાગી દીધું! વિનોદ ખન્નાના સંન્યાસ પાછળનું શું હતું કારણ? પત્ની કવિતાના ખુલાસાથી બોલિવૂડમાં ફરી ચર્ચાઓ તેજ
