News Continuous Bureau | Mumbai મુંબઈના મુલુંડ પરામાં(Mulund suburb) એક હાઉસિંગ સોસાયટીના(Housing Society) બે સભ્યોએ કથિત રીતે બિલ્ડિંગના પગથિયા પર પેશાબ કરતા 9 વર્ષના છોકરાના સીસીટીવી ફૂટેજ (CCTV footage) મેળવ્યા હતા અને બાદમાં રહેવાસીઓના વોટ્સએપ ગ્રુપમાં(WhatsApp group) વીડિયો શેર કરતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ વીડિયો શેર કરવા બદલ ગુનો નોંધ્યો છે. મીડિયામાં આવેલા અહેવાલ મુજબ… Continue reading શોકિંગ- નવ વર્ષના બાળક લઘુશંકા કરતા હોવાનો સીસીટીવી ફૂટેજ સોસાયટીના સભ્યએ કર્યો વાયરલ- પોલીસે આ કલમ હેઠળ નોંધ્યો ગુનો
