News Continuous Bureau | Mumbai Bangladesh બાંગ્લાદેશમાંઅલ્પસંખ્યક હિન્દુ સમુદાય પર થઈ રહેલા હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં હિન્દુ વ્યક્તિ પર હુમલાની આ બીજી મોટી ઘટના સામે આવી છે. નરસિંગડી જિલ્લામાં કિરાણા સ્ટોર ચલાવતા મોની ચક્રવર્તી નામના હિન્દુ વ્યક્તિ પર સોમવારે રાત્રે અજાણ્યા શખ્સોએ ધારદાર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને કારણે હોસ્પિટલમાં સારવાર… Continue reading Bangladesh: બાંગ્લાદેશમાં લોહીયાળ ખેલ યથાવત: ૨૪ કલાકમાં બીજા હિન્દુની નિર્મમ હત્યા, ધારદાર હથિયારોથી હુમલો કરતા ભયનો માહોલ
