News Continuous Bureau | Mumbai TMKOC Jethalal: “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” ના લોકપ્રિય પાત્ર જેઠાલાલ એટલે કે દિલીપ જોશી એ મુંબઈમાં યોજાયેલી ગરબા નાઈટમાં પોતાની હાજરીથી બધાનું દિલ જીતી લીધું. દયાબેન ની ગેરહાજરી છતાં, દિલીપ એ સ્ટેજ પર પોતાના સિગ્નેચર સ્ટેપ સાથે ગરબા કરીને દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે અને… Continue reading TMKOC Jethalal: “તારક મહેતા” ના જેઠાલાલે ગરબા નાઈટમાં મચાવી ધૂમ, દિલીપ જોશી નો સિગ્નેચર સ્ટેપ થયો વાયરલ, સાથે જ ઝૂમતા જોવા મળ્યા આ કલાકાર
