News Continuous Bureau | Mumbai અમેરિકાના(America) ન્યૂજર્સીમાં( New Jersey) આવેલા ભારતીય જ્વેલરી શોરૂમમાં(Indian Jewelery Showroom) અજાણ્યા 7થી 8 લૂંટારૂઓએ(robbers) ત્રાટકીને ફક્ત 60 સેકન્ડમાં લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર લૂંટની ઘટનાના સીસીટીવી(CCTV) સામે આવ્યા છે. ન્યૂજર્સીના 1394 Oak Tree Rd, Iselin ખાતે વિરાણી ગોલ્ડ એન્ડ ડાયમંડ શોરૂમ(Virani Gold & Diamond Showroom) આવેલો છે, જેમાં 10 જૂને આ… Continue reading ન્યુજર્સીમાં ભારતીય જવેલર્સની શોરૂમમાં દિલધડક લૂંટ- સાતથી આઠ લુંટારુંઓએ 60 સેકેન્ડમાં ખેલ તમામ કર્યો- CCTV ફૂટેજ આવ્યા સામે-જુઓ વિડિયો
