News Continuous Bureau | Mumbai ભારતની સુપરફાસ્ટ ઓલમ્પિક દોડવીર(India's superfast Olympic sprinter) પી.ટી.ઉષા(P.T.Usha), મ્યુઝિક કંપોઝર ઇલીયારાજા(Music composer Iliyaraja), ધર્મસ્થળ મંદિરના(Dharmasthala temple) વીરેન્દ્ર હેગડે(Virendra Hegde), બ્લોકબસ્ટર બાહુબલી(Blockbuster Bahubali) અને આર.આર.આરના(RRR) ફિલ્મ લખનારા સ્ક્રિપ્ટ રાઈટર(Script Writer) કે.વી. વિજેન્દ્ર પ્રસાદ(K.V. Vijendra Prasad) બહુ જલદી રાજ્યસભામાં(Rajya Sabha) સાંસદ પદ(MP post) શોભાવાના છે. રાષ્ટ્રપતિએ રાજ્યસભા માટે એમીનન્ટ પર્સન(Eminent person) (પ્રખ્યાત વ્યક્તિ)ની શ્રેણીમાંથી આ ચાર લોકોની… Continue reading દોડવીર પીટી ઉષા અને ગીતકાર ઇલીયારાજા પહોંચશે રાજ્યસભા- રાષ્ટ્રપતિની સૂચીમાં બીજું કોણ છે જાણો અહીં
