News Continuous Bureau | Mumbai British airlines In Pakistan: બ્રિટિશ એરલાઈન વર્જિન એટલાન્ટિકે રવિવારે (9 જુલાઈ) ઈસ્લામાબાદથી લંડનના હીથ્રો ઈન્ટરનેશનલ એરપોર્ટની છેલ્લી ફ્લાઇટ સાથે પાકિસ્તાનમાં તેની કામગીરી સમાપ્ત કરી દીધી છે. સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરલાઇનનું એક વિમાન ઇસ્લામાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ(Islamabad International Airport)થી લંડનના હિથ્રો એરપોર્ટ માટે સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યે ઉડાન… Continue reading British airlines In Pakistan: પાકિસ્તાનની કંગાલીનો શિકાર બની આ બ્રિટિશ એરલાઇન! પાકમાં તેની સેવાઓ બંધ કરવા થઈ મજબૂર..
