News Continuous Bureau | Mumbai Zohrab Mamdani અમેરિકાની ચૂંટણીઓમાં ભારતીય મૂળના ઉમેદવારોનો દબદબો જોવા મળ્યો છે. ન્યૂયોર્કના મેયર પદની ચૂંટણીમાં ભારતીય મૂળના મુસ્લિમ ડેમોક્રેટ ઝોહરાન મમદાનીએ ઐતિહાસિક વિજય મેળવ્યો છે. તેઓ અમેરિકાના પ્રથમ દક્ષિણ એશિયન મુસ્લિમ મેયર બન્યા છે. મમદાનીએ પૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમો અને રિપબ્લિકન કર્ટીસ સ્લીવાને હરાવ્યા છે. આ સાથે જ, ભારતીય મૂળના અન્ય બે ઉમેદવારો, ગઝાલા… Continue reading Zohrab Mamdani: અમેરિકાની ચૂંટણીમાં ભારતીયોનો દબદબો: ઝોહરાન મમદાની ઉપરાંત આ ભારતીયો એ પણ જીતનો ઝંડો લહેરાવ્યો
