News Continuous Bureau | Mumbai શ્રી અમિત શાહે આશરે 220 કરોડ રૂપિયાનાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યા, જેમાં NIDM નાં દક્ષિણ કેમ્પસ, NDRFની 10મી બટાલિયન અને પ્રાદેશિક પ્રતિભાવ કેન્દ્રનાં સુપૌલ કેમ્પસનો સમાવેશ થાય છે PM મોદીએ આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં ત્રણેય પાસાઓ – અભિગમ, પદ્ધતિ અને ઉદ્દેશ્ય – માં ક્રાંતિકારી પરિવર્તન લાવ્યા આજે ભારત આપત્તિ વ્યવસ્થાપનનાં ક્ષેત્રમાં વૈશ્વિક… Continue reading NDRF Foundation Day: આંધ્રપ્રદેશમાં NDRFના 20મા સ્થાપના દિવસે ગૃહ મંત્રી અમિત શાહે વિકાસ માટે આટલા કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ નું કર્યું ઉદ્ઘાટન
