News Continuous Bureau | Mumbai આ દિવસોમાં સોશિયલ મીડિયા(Social media) પર એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીર લગભગ 21 વર્ષ જૂની છે અને શાહરૂખ ખાનની(Shah Rukh Khan) ફિલ્મ 'અશોકા'ના(Ashoka) સેટની છે. તેમાં કરીના કપૂર(Kareena Kapoor) પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ થ્રોબેક ફોટોમાં(throwback photo), શાહરૂખ ખાનની ડાબી બાજુએ એક બાળક દેખાય છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું… Continue reading પહેચાન કૌન- શાહરૂખ ખાનની ડાબી બાજુ ઉભેલો આ બાળક આજે છે બોલિવૂડનો મોટો સ્ટાર-ઇન્ડસ્ટ્રી ની નંબર અભિનેત્રી નો છે તે પતિ
