News Continuous Bureau | Mumbai Volkswagen Virtus GT: ફોક્સવેગ (Volkswagen) ને તાજેતરમાં ફોક્સવેગન વર્ટસ રેન્જમાં Virtus 1.5 GT લોન્ચ કર્યું છે . આ કારમાં ઘણા આધુનિક અને ફેન્સી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ફોક્સવેગન વર્ટસ 1.5 TSI અને 1.0 TSI વેરિયન્ટ્સ સાથે આવી ત્યારે તેમાં માત્ર મર્યાદિત સુવિધાઓ હતી. પરંતુ હવે ફોક્સવેગને Virtus 1.5 GTમાં નવું… Continue reading Volkswagen Virtus GT 1.5 ફર્સ્ટ લુક, જાણો શું છે ફીચર્સ?
