News Continuous Bureau | Mumbai ફોક્સવેગન ઇલેક્ટ્રિક SUV ID.4 GTX: ફોક્સવેગન કંપની આવતા વર્ષે ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરશે. આ કારને શાનદાર દેખાવ અને દમદાર ફીચર્સ મળશે. ફોક્સવેગને તાજેતરમાં ભારતીય બજારમાં તેની Tygun SUV અને Virtus સેડાનના નવા પ્રકારો અને રંગ વિકલ્પો રજૂ કર્યા છે. જે ગ્રાહકો માટે એક ટ્રીટ સમાન છે. તાજેતરમાં ફોક્સવેગન ઇન્ડિયા એન્યુઅલ બ્રાન્ડ કોન્ફરન્સ… Continue reading ફોક્સવેગનની ઇલેક્ટ્રિક એસયુવી આવી રહી છે, જેમાં શાનદાર દેખાવ અને દમદાર ફીચર્સ છે
