News Continuous Bureau | Mumbai ભૂતપૂર્વ(EX) કેન્દ્રીય ગૃહ સચિવ(Union Home Secretary) માધવ ગોડબોલેનું(Madhav Godbole) આજે કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે. તેઓ 85 વર્ષના હતા અને તેમના ઘરે પરિવારના સભ્યો વચ્ચે તેમણે અંતિમ શ્વાસ(Last breath) લીધા હતા. 85 વર્ષીય ડૉ. ગોડબોલે નિવૃત્તિ બાદ પુણેમાં(Pune) રહેતા હતા. પરિવારના સૂત્રોએ આ માહિતી આપી છે. માર્ચ 1993માં ભારતીય… Continue reading ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ માધવ ગોડબોલેનું થયું નિધન, મહારાષ્ટ્રના આ શહેરમાં લીધા અંતિમ શ્વાસ; રાજકીય ક્ષેત્ર શોકમાં..
