News Continuous Bureau | Mumbai Deepika Padukone: બોલીવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ હવે ‘કલ્કી 2898 AD’ ની સીક્વલમાં જોવા નહીં મળે. મેકર્સે આ માહિતી વૈજયંતી મૂવીઝના અધિકૃત X (Twitter) એકાઉન્ટ પર આપી છે. પોસ્ટમાં લખાયું કે, “દીપિકા હવે કલ્કીના આગામી ભાગનો ભાગ નહીં હોય. લાંબા વિચાર વિમર્શ બાદ અમે અલગ થવાનો નિર્ણય લીધો છે. કલ્કી જેવી ફિલ્મ વધુ પ્રતિબદ્ધતા અને… Continue reading Deepika Padukone: ‘કલ્કી 2898 AD’ ની સીક્વલમાંથી બહાર થઇ દીપિકા પાદુકોણ, મેકર્સે જણાવ્યું કારણ
