News Continuous Bureau | Mumbai Wadala Drug Bust: મુંબઈને ડ્રગ્સ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ આઝાદ મેદાન એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) ની ટીમે વડાલા વિસ્તારમાં સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ઈલેક્ટ્રિશિયન તરીકે કામ કરતા ૩૨ વર્ષીય શખ્સને ૨૦.૭ કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પોતાની વ્યાવસાયિક ઓળખનો ઉપયોગ કરીને પોલીસની નજરથી બચીને આખા મુંબઈમાં નશીલા પદાર્થોની હેરાફેરી… Continue reading Wadala Drug Bust: વડાલામાં ઈલેક્ટ્રિશિયનની આડમાં ચાલતા ગાંજાના રેકેટનો પર્દાફાશ: ૨૦.૭ કિલો જથ્થા સાથે એકની ધરપકડ
