News Continuous Bureau | Mumbai Mumbai Chawl Wall Collapsed : મુંબઈના વડાલા ( Wadala ) એન્ટોપ હિલ વિસ્તારમાં ચાલીની દિવાલ ધરાશાયી થવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. આ અકસ્માતમાં 2 મહિલાઓના મોત થયા છે. આ ઘટના મુંબઈના એન્ટોપ હિલ( Antop Hill ) વિસ્તારના વિજય નગરના પંજા ગલીમાં બની હતી. બીજા અને ત્રીજા માળે દિવાલનો એક ભાગ ધરાશાયી થવાને… Continue reading Mumbai Chawl Wall Collapsed : મુંબઈના એન્ટોપ હિલ વિસ્તારમાં ચાલીની દિવાલ થઇ ધરાશાયી, દુર્ઘટનામાં આટલા લોકોના થયા મોત..
