News Continuous Bureau | Mumbai Fitness at Home: આજની દોડધામભરી જિંદગીમાં રોજના 10,000 પગલાં ચાલવું દરેક માટે શક્ય નથી. મીટિંગ્સ, ટ્રાફિક અને થાક વચ્ચે આપણે ફિટ રહેવાનું લક્ષ્ય ભૂલી જઈએ છીએ. પરંતુ ફિટ રહેવા માટે માત્ર ચાલવું જ જરૂરી નથી. કેટલીક સ્માર્ટ અને સરળ કસરતો પણ તમારા શરીરને એક્ટિવ રાખી શકે છે. ચાલો જાણીએ એવી કસરતો વિશે જે 10,000… Continue reading Fitness at Home: દિવસના 10,000 પગલાં પૂરાં ન થાય તો અજમાવો આ સરળ એક્સરસાઈઝ, શરીર રહેશે એકદમ ફિટ
