News Continuous Bureau | Mumbai Hrithik Roshan Mother: બોલીવૂડ (Bollywood) એક્ટર ઋતિક રોશન (Hrithik Roshan)એ પોતાના ઈન્સ્ટાગ્રામ (Instagram) પર માતા પિંકી રોશન (Pinkie Roshan)નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ‘વોર 2’ (War 2)ના નવા ગીત ‘આવા જાવા’ (Awa Jawan) પર ડાન્સ કરતી જોવા મળે છે. 70 વર્ષની ઉંમરે પિંકી રોશનનો ઉત્સાહ અને એનર્જી જોઈને ફેન્સ અને સેલિબ્રિટીઝે… Continue reading Hrithik Roshan Mother: 70 વર્ષની ઉંમરે પિંકી રોશન એ ‘વૉર 2’ના ગીત પર લગાવ્યા ઠુમકા, રિતિક રોશન ની માતા નો વિડીયો થયો વાયરલ
