News Continuous Bureau | Mumbai જિજ્ઞા શાહ (ભાજપ) વિરુદ્ધ જસજયશ્રી બંગેરા (શિવસેના UBT) Borivali બોરીવલી વેસ્ટના આ વોર્ડમાં ભાજપે જિજ્ઞા શાહ પર ભરોસો મૂક્યો છે, જ્યારે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ જસજયશ્રી બંગેરાને મેદાનમાં ઉતાર્યા છે. આ બંને મહિલા ઉમેદવારો વચ્ચેનો મુકાબલો હવે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. અપક્ષો અને અન્ય પક્ષોની ગેરહાજરી સ્થાનિક ચૂંટણીઓમાં આ એક વિરલ ઘટના… Continue reading Borivali: બોરીવલીમાં સીધો જંગ વોર્ડ 15માં જિજ્ઞા શાહ અને જસજયશ્રી બંગેરા વચ્ચે ટક્કર; કોઈ અપક્ષ ઉમેદવાર મેદાનમાં નહીં
