News Continuous Bureau | Mumbai Donald Trump અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના નિર્ણયો અને દાવાઓથી વિશ્વને આશ્ચર્યમાં મૂકતા હોય છે. તાજેતરમાં તેમણે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને લઈને મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે અત્યાર સુધીમાં વિશ્વના ૭ મોટા યુદ્ધો રોક્યા છે, જેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત મહાયુદ્ધનો પણ સમાવેશ થાય છે. શું… Continue reading Donald Trump: શું ટ્રમ્પના કારણે અટક્યું હતું ભારત-પાકિસ્તાનનું મહાયુદ્ધ? ૨૦૦% ટેરિફની ધમકી અને ૧૧ જેટ તોડી પડાયાના દાવા પાછળનું શું છે સત્ય?.
Tag: washington
Trump Board of Peace: ટ્રમ્પનું ‘પીસ મિશન’ શરૂ: વોશિંગ્ટન બેઠકમાં ભારતની એન્ટ્રી, વૈશ્વિક શાંતિ પર બાજ નજર.
News Continuous Bureau | Mumbai અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહત્વકાંક્ષી યોજના ‘બોર્ડ ઓફ પીસ’ ની પ્રથમ બેઠક વોશિંગ્ટન ડીસીમાં યોજાઈ હતી. ભારતે આ બેઠકમાં ‘નિરીક્ષક દેશ’ તરીકે ભાગ લઈને પોતાની હાજરી નોંધાવી છે. ભારત તરફથી દૂતાવાસના અધિકારી નામગ્યા સી. ખમ્પાએ આ બેઠકમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ટ્રમ્પે ગયા મહિને દાવોસમાં આ બોર્ડની રૂપરેખા રજૂ કરી હતી, જેને સંયુક્ત રાષ્ટ્ર (UN)… Continue reading Trump Board of Peace: ટ્રમ્પનું ‘પીસ મિશન’ શરૂ: વોશિંગ્ટન બેઠકમાં ભારતની એન્ટ્રી, વૈશ્વિક શાંતિ પર બાજ નજર.
India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ક્યારે થશે? ચર્ચા કરવા માટે ભારતીય ટીમ અમેરિકા રવાના, શું આ વખતે સારા સમાચાર મળશે?
News Continuous Bureau | Mumbai India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારને હજુ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી. ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ સમયમર્યાદાના દબાણ હેઠળ નથી અને સંપૂર્ણ વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યું છે. ભારતની વાટાઘાટ ટીમ ફરી એકવાર વેપાર સોદા પર ચર્ચા કરવા માટે અમેરિકા રવાના થઈ ગઈ… Continue reading India-US Trade Deal : ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર ક્યારે થશે? ચર્ચા કરવા માટે ભારતીય ટીમ અમેરિકા રવાના, શું આ વખતે સારા સમાચાર મળશે?
US Plane Crash : અમેરિકાના વોશિંગ્ટનમાં વધુ એક વિમાન દુર્ઘટના, એરપોર્ટ પર બે વિમાન અથડાયા; જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai US Plane Crash : અમેરિકાના વોશિંગ્ટનમાં વધુ એક વિમાન દુર્ઘટના બની છે, જેનો વીડિયો સામે આવ્યો છે. આ અકસ્માત વોશિંગ્ટનના સૌથી મોટા શહેર સિએટલના એરપોર્ટ પર થયો હતો, પરંતુ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. વાસ્તવમાં સિએટલ ટાકોમા એરપોર્ટ પર ટેક્સી ચલાવતી વખતે જાપાન એરલાઇન્સ અને ડેલ્ટા એરલાઇન્સના વિમાનો અથડાયા હતા. US Plane… Continue reading US Plane Crash : અમેરિકાના વોશિંગ્ટનમાં વધુ એક વિમાન દુર્ઘટના, એરપોર્ટ પર બે વિમાન અથડાયા; જુઓ વિડીયો
અમેરિકા પ્રેસ ક્લબમાં અલગતાવાદી નેતાઓએ આલાપ્યો કાશ્મીર રાગ, તો ધક્કા મારી બહાર કઢાયા.. જુઓ વિડીયો
News Continuous Bureau | Mumbai જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતાઓ કેન્દ્રશાસિત પ્રદેશને લઈને વિશ્વભરમાં ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે. ગઈ કાલે ગુરુવારે એવું જ કંઈક થયું જ્યારે કાશ્મીરની સ્થિતિ પર અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અલગતાવાદી નેતાઓએ તેને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા બદલ 6 અલગતાવાદી નેતાઓને હાંકી કાઢવામાં આવ્યા હતા. હાલ આ ઘટનાનો વીડિયો… Continue reading અમેરિકા પ્રેસ ક્લબમાં અલગતાવાદી નેતાઓએ આલાપ્યો કાશ્મીર રાગ, તો ધક્કા મારી બહાર કઢાયા.. જુઓ વિડીયો
આ વર્ષે ચીનને પાછળ છોડી દેશે ભારત, યુએનના અંદાજ – વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો ટોચનો દેશ હશે
News Continuous Bureau | Mumbai ભારત આ વર્ષે ચીનને પાછળ છોડીને સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. વોશિંગ્ટન સ્થિત થિંક ટેન્ક પ્યુ રિસર્ચ સેન્ટરના એક રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. આ કિસ્સામાં, ચીન 1950 થી સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. રિપોર્ટ અનુસાર સંયુક્ત રાષ્ટ્રનું પણ માનવું છે કે ભારત વસ્તીના મામલે એપ્રિલમાં ચીનને પાછળ… Continue reading આ વર્ષે ચીનને પાછળ છોડી દેશે ભારત, યુએનના અંદાજ – વસ્તીની દ્રષ્ટિએ વિશ્વનો ટોચનો દેશ હશે
વૉશિન્ગ્ટનમાં વરસતા વરસાદમાં પણ મોદીનું ભવ્ય સ્વાગત, ભારત જેવો જ સર્જાયો માહોલ; જુઓ ફોટોગ્રાફ્સ અને વીડિયો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021 ગુરુવાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. વડા પ્રધાન મોદી ખાસ ઍર ઇન્ડિયા વનમાં ભારતથી અમેરિકા પહોંચ્યા છે. મોદી 23 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ સવારે 4 વાગ્યે અમેરિકાની રાજધાની વૉશિન્ગ્ટન પહોંચ્યા હતા. અહીંના જૉઇન્ટ બેઝ એન્ડ્રુઝ ઍરપૉર્ટ પર ભારતીયો દ્વારા મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં… Continue reading વૉશિન્ગ્ટનમાં વરસતા વરસાદમાં પણ મોદીનું ભવ્ય સ્વાગત, ભારત જેવો જ સર્જાયો માહોલ; જુઓ ફોટોગ્રાફ્સ અને વીડિયો
વોશિંગ્ટનમાં હાહાકાર : વ્હાઇટ હાઉસમાં ધીંગાણું. ટ્રમ્પ નું ટ્વીટર, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ થયું સસ્પેન્ડ. પણ શા માટે માટે જાણો અહીં.
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 07 જાન્યુઆરી 2021 અમેરિકાના 300 વર્ષના ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી જે હાલ બન્યું છે. ચૂંટણીમાં હારી ગયેલા રાષ્ટ્રપતિએ પોતાની હાર સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. આ બાદ ટ્રમ્પના સમર્થકોએ યુ.એસ. સંસદનો ઘેરો ઘાલી સંસદમાં ગોળી ચલાવી છે. જેની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામો પછી પણ આ ઝઘડો ચાલુ… Continue reading વોશિંગ્ટનમાં હાહાકાર : વ્હાઇટ હાઉસમાં ધીંગાણું. ટ્રમ્પ નું ટ્વીટર, ફેસબુક અને ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ થયું સસ્પેન્ડ. પણ શા માટે માટે જાણો અહીં.
વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ સામેની મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવાનો પ્રયાસ, અમેરિકાએ માંગી માફી
ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો નવી દિલ્હી 4 જુન 2020 અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની સામે આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ તોફની દ્વારા કરવામાં આવ્યો છે. અમેરિકાએ આ અંગે માફી માંગી છે. ભારતમાં યુએસ એમ્બેસેડરએ ટ્વીટ કરીને દુ: ખ વ્યક્ત કર્યું છે. તેમને કહ્યું કે " રંગભેદ સામે ચાલી રહેલા વિરોધ દરમિયાન કેટલાક વિરોધીઓએ પૂતળાને નુકસાન… Continue reading વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસ સામેની મહાત્મા ગાંધીની પ્રતિમા તોડવાનો પ્રયાસ, અમેરિકાએ માંગી માફી
