News Continuous Bureau | Mumbai Jal Jeevan Mission: જલ જીવન મિશન (જેજેએમ)એ આજે 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ કુટુંબોને ( rural families ) નળનાં પાણીનાં જોડાણો પ્રદાન કરવાનાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ, 2019નાં રોજ શરૂ કરેલી ભારત સરકારની મુખ્ય પહેલે અપ્રતિમ ઝડપ અને વ્યાપ પ્રદર્શિત કર્યો છે, જેણે ફક્ત ચાર વર્ષમાં ગ્રામીણ… Continue reading Jal Jeevan Mission: જલ જીવન મિશને 14 કરોડ (72.71 ટકા) ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો પ્રદાન કરવાના મહત્વપૂર્ણ સીમાચિહ્નને પાર કર્યું
