ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો, મુંબઈ 24 નવેમ્બર 2020 ચાલુ વર્ષે મુંબઇમાં ભરપૂર વરસાદ પડવાથી સાતે તળાવોમાં ભરપુર પાણી છે. પરંતુ, મે- જૂનમાં મુંબઈમાં પાણીની અછતને રોકવા એક નવો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે, જે દરિયાના ખારા પાણીને મીઠું બનાવશે. જે માટે મનોર ખાતે 200 એમએલડી ડિસેલિનેશન પ્રોજેક્ટનું બાંધકામ કરવામાં આવશે. આની સમીક્ષા કરી પ્રોજેક્ટની વધુ પ્રક્રિયા શરૂ કરવાના… Continue reading આનંદો.. મુંબઈકરોની તરસ દરિયો છીપાવશે! મનોર ખાતે 200 એમએલડીનો પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે.. વાંચો શું છે આ આખી પ્રક્રિયા..
