News Continuous Bureau | Mumbai વાતાવરણમાં(environment) થઈ રહેલા ફેરફારને કારણે વિદેશમાં જેમ ગમે ત્યારે વરસાદ પડે તેવી હાલત ભારતની થઈ ગઈ છે. વરસાદ(Rainfall) છે કે જવાનુ નામ જ લેતો નથી. તેમાં હવે હવામાન નિષ્ણાતોએ(Weather experts) ડિસેમ્બર સુધી ઓછા-વધતા પ્રમાણમાં વરસાદ પડતો રહેશે એવો અંદાજો વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં પણ અમુક જગ્યાએ તો વાદળ ફાટવાની પણ… Continue reading લો બોલો- વરસાદ છે કે જવાનું નામ લેતો નથી- આ મહિના સુધી ચાલુ રહેશે મેઘરાજાની બેટીંગ
