News Continuous Bureau | Mumbai Digital India Week 2023 : દેશભરમાં ડિજિટલ ઈન્ડિયા સપ્તાહની ઉજવણી અંતર્ગત સુરત જિલ્લામાં અગામી તા.૨૫ થી ૩૧ જુલાઈ સુધી ‘ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૩’ની ઉજવણી કરાશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તા.૨૫ જુલાઈએ વર્ચ્યુલ માધ્યમથી ઉજવણીનો પ્રારંભ કરાવશે. સુરત (Surat)માં જિલ્લા કલેકટર શ્રી ના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ઈન્ડિયા સપ્તાહ (Digital India Week) ની ઉજવણી ડિજિટલ રીતે કરવામાં… Continue reading Digital India Week 2023 : સુરતમાં આ તારીખ દરમિયાન કરાશે ‘ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૩’ની ઉજવણી, યોજાશે વેબકાસ્ટ, વીસી આધારિત સત્ર
