News Continuous Bureau | Mumbai સામાન્ય જનજીવનની વસ્તુઓ પર પણ કેન્દ્ર સરકારે(Central Govt) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(Goods and Services Tax) (GST) લાગુ કરી દીધો છે, તેનાથી જ નાગરિકો પરેશાન થઈ ગયા છે. GSTને કારણે કેન્દ્ર સરકારની તમામ સ્તરેથી ટીકા થઈ રહી છે. ઘરના ભાડાની(House rent) સાથે જ હવે લગ્ન સમારંભ(Wedding Functions) પણ GSTના દાયરામાં આવી ગયો છે. પરંતુ… Continue reading લો બોલો-હવે લગ્ન માટે પણ લાગશે GST-આ શરતો જોકે લાગુ પડશે
