News Continuous Bureau | Mumbai લગ્ન સમારોહમાં ખાવા-પીવા પર સૌથી વધુ ખર્ચ કરવામાં આવે છે. આજકાલ મોટાભાગના લોકો લગ્ન દરમિયાન અનેક પ્રકારની વાનગીઓ બનાવે છે. જેમાં સ્ટાર્ટરથી લઈને મેઈનકોર્સ સુધીની અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. તો લગ્નમાં આવેલા મહેમાનો પણ પોતાની મનપસંદ વસ્તુઓની ઘણી મજા લેતા જોવા મળે છે. View this post on Instagram A post… Continue reading આ શું? લગ્ન સમારોહમાં ઢોસા માટે મહેમાનો વચ્ચે લૂંટ, લોકો તવા પરથી જ ગરમ ઢોસા લઈ ભાગ્યા.. જુઓ વિડીયો..
