News Continuous Bureau | Mumbai Vinesh Phogat CAS Verdict : ભારતની સ્ટાર રેસલર વિનેશ ફોગાટને ન્યાય અપાવવા માટે આખો દેશ એક થયો છે. પેરિસ ઓલિમ્પિક્સ (પેરિસ ઓલિમ્પિક્સ 2024)માં તેનું વજન 100 ગ્રામ વધારે હતું અને તેને ફાઈનલ મેચ ચુકી જવી પડી હતી. તે સેમિફાઇનલ માટે ગેરલાયક ઠરી હોવાથી ભારતનું સુવર્ણ સપનું તેની સાથે તૂટી ગયું હતું. આખા દેશને તેની… Continue reading Vinesh Phogat CAS Verdict : તારીખ પે તારીખ.. શું ભારતનો વધુ એક સિલ્વર મેડલ પાક્કો? હવે CAS આ તારીખ સુધીમાં આવશે ફેંસલો..
