News Continuous Bureau | Mumbai Sweet Potato in Winter: શિયાળામાં શક્કરિયા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેનું સાચી રીતે સેવન કરવાથી જ તેના તમામ લાભ મળે છે. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ, શક્કરિયાને શેકી ને નહીં, પરંતુ બાફી ને ખાવું જોઈએ. બાફવાથી તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઘટે છે, જે ડાયાબિટીસ નિયંત્રણમાં મદદરૂપ છે. ઠંડુ થયા પછી તેમાં રેઝિસ્ટન્ટ સ્ટાર્ચ… Continue reading Sweet Potato in Winter: શક્કરિયાં ખાવાની સાચી રીત: શિયાળાનું આ ‘સુપરફૂડ’ શરીરને આપશે ગજબની તાકાત, જાણો અઢળક ફાયદા!
