News Continuous Bureau | Mumbai Calcutta High Court: ગુરુવારે કલકત્તા હાઈકોર્ટમાં એક પીઆઈએલ ( PIL) દાખલ કરવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે પશ્વિમ બંગાળની જેલોમાં ( West Bengal Jails ) ઘણી મહિલા કેદીઓ તેમની સજા ભોગવતી વખતે ગર્ભવતી ( pregnant ) બની રહી છે. એટલું જ નહીં, બાળકોનો જન્મ પણ જેલોમાં થઈ રહ્યો છે. અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં… Continue reading Calcutta High Court: આ રાજ્યની જેલોમાં મહિલાઓ બની રહી છે ગર્ભવતી, તેથી મહિલા જેલમાં પુરુષોના પ્રવેશ પર પ્રતિબંધ લાવો.. હાઈકોર્ટમાં એમિકસ ક્યુરીએ કર્યો મોટો દાવો..
