News Continuous Bureau | Mumbai IndiGo છેલ્લા કેટલાક સમયથી ફ્લાઈટ કેન્સલેશન અને મુસાફરોની હાલાકીને કારણે ચર્ચામાં રહેલી ઈન્ડિગો એરલાઈન્સ (IndiGo) ની મુશ્કેલીઓ વધી શકે છે. એવિએશન રેગ્યુલેટર DGCA એ ઈન્ડિગોને તુર્કીની કોરેન્ડન એરલાઈન્સ (Corendon Airlines) પાસેથી લીઝ પર લેવામાં આવેલા ૫ બોઈંગ ૭૩૭ વિમાનો ચલાવવા માટે માર્ચ ૨૦૨૬ સુધીનો જ સમય આપ્યો છે. રેગ્યુલેટરે સ્પષ્ટ કર્યું છે કે આ… Continue reading IndiGo: ઈન્ડિગો એરલાઈન્સને DGCA નો ઝટકો: તુર્કીથી લીઝ પર લીધેલા વિમાનો માર્ચ ૨૦૨૬ પછી નહીં ઉડી શકે, એક્સ્ટેન્શન આપવાનો સ્પષ્ટ ઈન્કાર.
