News Continuous Bureau | Mumbai WhatsApp India: મેટાની માલિકીની મેસેજિંગ એપ WhatsApp અને ભારત સરકાર વચ્ચે લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે. હવે આ લડાઈ છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ હોય તેવું જણાઈ રહ્યું છે. મહત્વનું છે કે સરકાર દ્વારા વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપે મેસેજનો સોર્સ જાહેર કરવો પડશે, એટલે કે પહેલીવાર મેસેજ ક્યારે અને ક્યાંથી મોકલવામાં… Continue reading WhatsApp India: IT નિયમો મામલે સરકાર અને મેટા આમને-સામને, વોટ્સએપે કહ્યું- … તો અમે ભારત છોડી દઈશું; જાણો કારણ..
