ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો મુંબઈ 06 નવેમ્બર 2020 હાલ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ, વોટ્સએપ નવા નવા ફીચર લાવી રહ્યું છે. ત્યારે હવે તમે દેશમાં વોટ્સએપ દ્વારા પૈસા પણ ટ્રાન્સફર કરી શકશો. ખરેખર વોટ્સએપને ભારતમાં યુપીઆઈ આધારિત ચુકવણી સેવા શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ વોટ્સએપને ભારતમાં યુપીઆઈ આધારિત સિસ્ટમો શરૂ… Continue reading ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ દ્વારા પણ કરી શકાશે હવે પૈસા ટ્રાન્સફર , જાણો કઈ રીતે
