News Continuous Bureau | Mumbai Kutch: કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ( white desert ) ઉજવાતા રણોત્સવમાં ( Rann Utsav ) આવતા દેશ વિદેશના સહેલાણીઓ ( Tourists ) માટે વધુ એક આકર્ષણરૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શો ( Light and Sound Show ) નું રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel ) શુભારંભ કરાવ્યો હતો. આ લાઈટ એન્ડ સાઉન્ડ… Continue reading Kutch: કચ્છ રણોત્સવમાં એક વધુ મોરપીંછ ઉમેરાયું, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલએ કરાવ્યો ‘લાઈટ એન્ડ સાઉન્ડ શો’ નો શુભારંભ…
