News Continuous Bureau | Mumbai Wikipedia Controversy: ભારત સરકારે વિકિપીડિયાને નોટિસ મોકલી છે. વેબસાઇટ પર પક્ષપાતી માહિતી અને અચોક્કસતાની અનેક ફરિયાદો અંગે સરકારે વિકિપીડિયાને પત્ર લખ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સરકારે સંપાદકીય નિયંત્રણ ધરાવતા નાના જૂથ તરફ ધ્યાન દોર્યું છે અને પૂછ્યું છે કે શા માટે વિકિપીડિયાને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે ગણવામાં ન આવે. Wikipedia Controversy: આ… Continue reading Wikipedia Controversy: ભારત સરકારની વિકિપીડિયા સામે લાલ આંખ, ફટકારાઈ નોટિસ; ઉઠાવાયા અનેક સવાલો…
