News Continuous Bureau | Mumbai Mother Love :માણસ હોય કે પ્રાણી કે પંખી, દરેક માટે તેના બાળકો અને તેનો પરિવાર સૌથી વધુ મહત્વનો હોય છે. જેમ માણસ પોતાના બાળકો અને પરિવારના રક્ષણ માટે કોઈપણ જોખમ લેવા તૈયાર હોય છે તેમ પશુ-પક્ષીઓ પોતાના બાળકો અને પરિવારના રક્ષણ માટે પોતાને જોખમમાં મુકતા અચકાતા નથી. આવા ઉદાહરણો દર્શાવતા ઘણા વીડિયો પણ… Continue reading Mother Love : માં તે માં બાકી બધા વગડાના વા… વરસાદમાં પક્ષીએ બચ્ચાને પલળતા આ રીતે બચાવ્યા, વીડિયો જોઇ આપ પણ કહેશો વાહ!
