News Continuous Bureau | Mumbai EV Car ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરનારાઓ માટે આ સૌથી મોટી અને રાહત આપનારી ખબર છે. હવે તમારે તમારી ઈવીને ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશન પર ઊભા રહેવાની જરૂર નથી. ફ્રાન્સમાં દુનિયાનો પહેલો એવો હાઈવે તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં તમારી કાર રસ્તા પર દોડતી વખતે જ વાયરલેસ રીતે ચાર્જ થશે. પેરિસ નજીકના A10 મોટરવે… Continue reading EV Car: EV કાર ચાલકો માટે ખુશખબર! ચાર્જિંગ સ્ટેશનની ચિંતા સમાપ્ત, હવે ગાડીનું ચાર્જિંગ રસ્તા પર જ
