News Continuous Bureau | Mumbai Women’s Asia Cup 2024: ભારત-પાકિસ્તાનની ટીમો ફરી એકવાર ટકરાશે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ ( ACC ) એ મહિલા એશિયા કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનાર T20 વર્લ્ડ કપના થોડા મહિના પહેલા જુલાઈમાં યોજાશે. એશિયા કપ 19 જુલાઈથી શરૂ થશે. મહિલા એશિયા કપ 2024માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 જુલાઈના રોજ મેચ રમાશે.… Continue reading Women’s Asia Cup 2024: એશિયા કપ 2024નું શેડ્યૂલ જાહેર, આ તારીખે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ રમાશે..
