News Continuous Bureau | Mumbai મુંબઇ ઇન્ડિયન્સની ટીમે મહિલા IPLમાં જીતની હેટ્રિક નોંધાવી છે. તેણે ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી મેચ જીતી છે. દિલ્હી સામે રમાયેલી મેચમાં મુંબઈએ 8 વિકેટે શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ફરી એકવાર મુંબઈના બેટિંગ અને બોલિંગ બંને વિભાગ શાનદાર ફોર્મમાં હતા. મુંબઈ માટે બોલર ઈસી વોંગ, સાયકા ઈશાક અને હેલી મેથ્યુસે શાનદાર બોલિંગ… Continue reading MI-W Vs DC-W: વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઇ ઇન્ડિયન્સે લગાવી જીતની હેટ્રિક, દિલ્હીને આઠ વિકેટથી હરાવ્યું
Tag: women cricket
ભારતીય મહિલા ટીમ પર થયો પૈસાનો વરસાદ, વર્લ્ડકપ જીત્યા બાદ BCCIએ કરી મોટી જાહેરાત
News Continuous Bureau | Mumbai ભારતીય અંડર-19 મહિલા ટીમે ( Women Cricket Team ) ઈતિહાસ રચ્યો છે. બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમે ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની ( winning world cup ) પ્રથમ આવૃત્તિનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ભારતીય ટીમે ટાઈટલ મેચમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાના પોચેફસ્ટ્રુમમાં રમાયેલી ફાઈનલ મેચમાં પ્રથમ… Continue reading ભારતીય મહિલા ટીમ પર થયો પૈસાનો વરસાદ, વર્લ્ડકપ જીત્યા બાદ BCCIએ કરી મોટી જાહેરાત
ઝુલન ગોસ્વામીએ ODIમાં રચ્યો ઈતિહાસ, આ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની… જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ભારતીય મહિલા ટીમની સિનિયર ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ન્યૂઝીલેન્ડમાં રમાઈ રહેલા મહિલા ODI વર્લ્ડ કપમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. 39 વર્ષીય ઝુલને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 250 વિકેટ ઝડપી છે. તે એકમાત્ર મહિલા ખેલાડી છે જેણે ODIમાં 200થી વધુ વિકેટ લીધી છે આ તેની 350મી આંતરરાષ્ટ્રીય વિકેટ પણ છે. ઓસ્ટ્રેલિયાની ભૂતપૂર્વ ક્રિકેટર… Continue reading ઝુલન ગોસ્વામીએ ODIમાં રચ્યો ઈતિહાસ, આ કરનાર વિશ્વની પ્રથમ મહિલા બની… જાણો વિગતે
વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિથાલી રાજે રચ્ચો ઈતિહાસ, આ મામલે બની નંબર વન; જાણો વિગતે
News Continuous Bureau | Mumbai ભારત વુમન્સ ટીમ હાલ ICC Women World Cup 2022માં કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. આજે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં કેપ્ટન મિતાલી રાજે એક અનોખો રેકોર્ડ સર્જ્યો છે. મિતાલી હવે મહિલા વર્લ્ડ કપમાં સૌથી વધુ મેચોમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી બની ગઈ છે. તેણે આ મામલે ઓસ્ટ્રેલિયાની પૂર્વ કેપ્ટન બેલિન્ડા ક્લાર્કનો… Continue reading વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિથાલી રાજે રચ્ચો ઈતિહાસ, આ મામલે બની નંબર વન; જાણો વિગતે
